Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર હતાં
ખંભાળીયા તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ-ગાંધવી પાસેના હરસિદ્ધિવનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર હતાં. જેમનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.
યાત્રાધામ હર્ષદ-ગાંધવી પાસે હરસિદ્ધિવનના લોકાર્પણનો કાર્યક્રમ તા. ૨૬ના યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર હતાં.
પરંતુ આવતીકાલનો સમગ્ર કાર્યક્રમ જ મુલતવી રાખવામાં આવ્યો છે. એટલે કે હવે તા. ૨૬ના મુખ્યમંત્રી આવશે નહી.
કલ્યાણપુર પંથકમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ અને પાણી ભરાવવાની સમસ્યાના કારણે આ કાર્યક્રમ મુલતવી રખાયો હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial