Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતની કરાઈ ફરિયાદ

રૂ. ૧ લાખના ચેકનો મામલોઃ

જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીએ રૂ. ૧ લાખનો ચેક પરત ફર્યાની પોતાના મિત્ર સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના હુસેન ઓસમાણભાઈ મુરીમા પાસેથી રૂ. ૧ લાખ તેમના મિત્ર જેનુલ મુસાભાઈ મનોરીયાએ વ્યાજ વગર હાથઉછીના લીધા હતા અને ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફરતા હુસેનભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. જેનુલ મનોરીયાને હાજર થવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh