Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ર૯.૮ ડીગ્રી

વરસાદી માહોલઃ તાપમાન ર.ર ડીગ્રી ઘટ્યું:

જામનગર તા. ર૪: જામનગરમાં મેઘરાજા પોતાનું હેત વસરાવી રહ્યા છે. નગરમાં રહી-રહીને વરસાદ પડવાનો દોર યથાવત્ રહ્યો છે. જેના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા જનતા રાહત અનુભવી રહી છે.

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ર.ર ડીગ્રી નીચે શરકીને ર૯.૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૭ ટકા ર્હયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh