Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ત્રણસોથી વધુ આરોગ્ય કર્મીઓ ચાંદીપુરા વાયરસ સામે લડવા તાલીમબદ્ધ

જામ્યુકોના મેડિકલ ઓફિસર સહિતનાઓની ઉપસ્થિતિઃ

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલના આશરે ૧૦૦ જેટલા આરોગ્યકર્મીઓ તથા નિષ્ણાતોને ચાંદીપુરાના રોગના લક્ષણો, તેને ફેલાતો અકાવવા લેવાના થતા પગલાંઓ તથા સારવાર તેમજ અન્ય આનુસંગિક બાબતોથી વાકેફ કરાયા હતાં તેમજ તે અંગેની જરૂરી તાલીમ ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમમાં સંસ્થાના તજજ્ઞો, એસઆર, રેસિડેન્ટ ડોક્ટર તથા જામનગર, દ્વારકા, જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh