Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ખંભાળીયા માર્ગ પર ઝાંખર પાટીયાથી વાડીનાર જવાના માર્ગ પર આવેલ પુલીયું અત્યંત જર્જરીત અને ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. થોડો વરસાદ પડતાં જ પુલીયામાં ગાબડાં પડી ગયા છે. આ પુલીયાને લગભગ દસેક વખત રીપેર કરાયું છે, પણ નબળા કામના કારણે તરત જ ખાડા પડી જાય છે. ખાડાના કારણે અકસ્માતનો ભય રહે છે અને વાહનોને નુકસાન થાય છે. આ પુલીયાનું મજબુતીથી રીપેરીંગ કરી ખાડા પૂરવા ઉગ્ર માંગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial