Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવિકોની અતૂટ શ્રદ્ધાઃ
દ્વારકાધીશના દર્શનની મહત્તાની સાથોસાથ દ્વારકા આવતા દરેક શ્રદ્ધાળુ શ્રીજીના મુખ્ય મંદિરના શિખર પર નૂતન ધ્વજાજીનું આરોહણ કરાવવાની મહેચ્છા ધરાવતો હોય છે. ગઈકાલે દ્વારકામાં સાંજના સમયે અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવા છતાં પણ ધ્વજાજીના આરોહણ માટે ભાવિક પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે ધ્વજાજીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વરસતા વરસાદે પણ ભાવિક પરિવાર તથા મહેમાનગણ મનમૂકીને ઝૂમ્યો હતો, અને જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કર્યું હતું. કુદરતની વક્રતા સમયે પણ જગતમંદિરે ભાવિકોની ધ્વજારોહણ માટેની આસ્થા અખૂટ હોય તેવું જણાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial