Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫: જામનગરના એક આસામી સામે રૂ.૪૨,૫૦૦ના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં વસવાટ કરતા સચિન દિનેશભાઈ મહેતા પાસેથી તેમના મિત્ર કિશોર દીપકભાઈ લાલવાણીએ રૂ.૪૨,૫૦૦ હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી.
તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે આરોપીએ કોઈ રકમ હાથ ઉછીની લીધી નથી, નોકરીની સિક્યુરિટી ચેક અપાયો હતો તેનો ઉપયોગ કરાયો છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ક્રિપાલસિંહ જાડેજા, કુલદીપ સિંહ ચૌહાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial