Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીએ લીધી કલ્યાણપુર તાલુકાના મતદાન મથકોની મુલાકાત

બીએલઓને આપ્યું માર્ગદર્શન

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જે અન્વયે દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.પી. પંડ્યા દ્વારા કલયાણપુર તાલુકામાં આવેલા મતદાન મથકો મુલાકાત લઈ જરૂરી સમીક્ષા કરી હતી. ઉપરાંત મહિલાઓમાં વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે બીએલઓ તેમજ સુપરવાઈઝરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh