Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૫: સમસ્ત વિઠ્ઠલાણી પરિવારજનોના કલ્યાણઅર્થે સુરાપુરા દાદાનો હવન તા. ૧૦-પ-ર૦ર૪, શુક્રવારના શ્રી સુરાપુરા જગાદાદા ધામ, જામનગર-દ્વારકા હાઈવે, મુ. બરડીયા, તા. દ્વારકામાં યોજવામાં આવ્યો છે. જેમાં સવારે ૯.૩૦ વાગ્યે હવન, સાંજે ૪.૩૦ વાગ્યે બીડું હોમાશે. સાંજે ૭ વાગ્યે સમૂહ પ્રસાદ રાખવામાં આવ્યો છે. હવનમાં બેસવા ઈચ્છતા દંપતીઓએ તા. પ-પ-ર૦ર૪ સુધીમાં પોતાનું નામ આયોજક કમિટીને લખાવવાનુંં રહેશે. વધુ વિગત માટે વ્યવસ્થાપક કમિટીના રમેશભાઈ વિઠ્ઠલાણી (મો. ૯૪ર૮૧ ર૬૮ર૧), મનાભાઈ વિઠ્ઠલાણી (મો. ૯૬૬ર૯ ૪૧૧૭૦) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial