Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં
ખંભાળીયા તા. રપ : ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી. દ્વારા સમગ્ર જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓ તથા જિલ્લા કલેકટરઓને ખાસ સૂચના આપીને સમગ્ર રાજ્યની શાળાઓમાં ૧પ દિવસ સુધી પ્રત્યેક દિવસે અલગ પ્રવૃત્તિના આયોજન સાથે મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવા સૂચના આપી છે.
મતદારોની જાગૃતિ માટે જરૂરી હોર્ડીંગ્સ તથા સાહિત્ય, પ્રદર્શની સાથે આ કાર્યક્રમો છેક ૬-પ-ર૪ મતદાનના આગલા દિવસ સુધી યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, અધિક નિવાસી કલેકટર ભૂપેન જોટણીયા ડીઈઓ મધુબેન ભટ્ટ, ડીઈઓ હર્ષવર્ધનસિંહ જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પટેલ તથા પ્રાંત અધિકારીઓ કરમટા તથા ભગોરા દ્વારા પ્રયાસો ધરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial