Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના વાડીનાર ધાર પર આવેલ
ખંભાળીયા તાલુકાના વાડીનાર ધાર પર વાછરાડાડાના મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. વાડીનાર ધાર પર રહેતા સુરૂભા કેશુભા જાડેજાના ઘરેથી વાછરાડાડાના મંદિર સુધી વાજતે-ગાતે સામૈયુ કાઢવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવીને આરંભ કરવામાં આવી હતી. આ મંદિરે બધા ત્યોહારો ઉજવવામાં આવે છે. પહેલીવારમાં મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વાછરાડાડા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial