Advertisement
Author: નોબત સમાચાર

સિદ્ધિ વિનાયક યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન

જામનગર તા. ૯: જામનગરમાં સિદ્ધિ વિનાયક યુવક મંડળ દ્વારા કાજીના ચકલો, મોટી હવેલી પાસે, ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. ૯-૯-ર૦ર૪ ના બાર જ્યોતિર્લીંગના દર્શન, તા. ૧૦-૯-ર૦ર૪ ના નંદ મહોત્સવ, મટકી ફોડ, તા. ૧૧-૯-ર૦ર૪ ના મહાઆરતી, ભસ્મ આરતી, રંગોળી, ૧૦૮ દિવાની આરતી, તા. ૧ર-૯-ર૦ર૪ ના સાંજે પ થી ૧૦ અન્નકોટ દર્શન, તા. ૧૩-૯-ર૦ર૪ ના કપીલ મહારાજ દ્વારા મહાઆરતી, તા. ૧૪-૯-ર૦ર૪ ના ૧ થી ૧ર વર્ષ સુધીના બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા, અંતાક્ષરીનો કાર્યક્રમ યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh