Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા ર૦ હજારના ફોનની ચોરીની રાવઃ
જામનગર તા. ૯: જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા લોકમેળામાં ગયા મંગળવારની રાત્રે બેડેશ્વરના યુવાનનો રૂપિયા ર૦ હજારનો મોબાઈલ શર્ટના ખીસ્સામાંથી કોઈએ સેરવી લીધાની પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વાલસુરા રોડ પર પોલીટેકનીક કોલેજ સામે રહેતાં અનીલભાઈ ભુપતભાઈ ચૌહાણ નામના યુવાન ગયા મંગળવારે રાત્રે સાતરસ્તા નજીક પ્રદર્શન મેદાનમાં ભરાયેલા લોક મેળામાં આવ્યા હતાં.
આ વેળાએ તેમના શર્ટના ખીસ્સામાંથી કોઈ શખ્સ રૂપિયા ર૦ હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ સેરવી ગયો હતો. અનીલભાઈએ સિટી એ ડિવિઝનમાં ફરીયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial