Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળી કામગીરીનું પરિણામ
જામનગરમાં લાલપુર માર્ગે વૃજભુષણ સ્કૂલ પાસે જ્યાં પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે ત્યાં નબળી કામગીરીના કારણે એક ખાનગી કંપનીની બસ ખૂંચી ગઈ હતી. બસના ટાયરો ખૂંચી જતાં પસાર થતી પાણીની પાઈપલાઈન તૂંટી જતાં અમૂલ્ય જળરાશિનો વેડફાટ થયો હતો. ફસાયેલી આ બસને બહાર કાઢવા હાઈડ્રોની મદદ લેવામાં આવી હતી. આમ મહાનગરપાલિકાની નબળી કામગીરી પ્રકાશમાં આવી હતી. પરિણામે પાણીનો વેડફાટ થયો હતો અને હવે લાઈન લીકેજ બંધ કરવાની પણ કવાયત મહાનગરપાલિકાએ કરવી પડશે આ માટે હવે નાણાનો વેડફાટ પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial