Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા પંથકમાં વર્ષ '૯૪માં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૧: દ્વારકા પંથકમાંથી ૩ર વર્ષ પહેલાં એક સગીરાના અપહરણનો ગુન્હો આચરનાર શખ્સને કેરળ રાજ્યમાંથી દબોચી લેવામાં આવ્યો છે.
દેવભુમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી વર્ષ ૧૯૯૪માં એક સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી
આ ગુન્હામાં સંડોવાયેલો કેરળ રાજ્યના અલપુઝા જિલ્લાના વતની વેણુ ડી. દામોદરન (ઉ.વ.પ૯) નામના શખ્સના સગડ મળ્યા હતા. એલસીબી તેમજ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ કેરળ ધસી ગઈ હતી અને ત્યાંથી આ આરોપીને દબોચી લેવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial