Advertisement
Author: નોબત સમાચાર

કુરંગા પાસે બે વાહનની ટક્કર થતાં મોરબીના યુવાનનું મૃત્યુ નિપજ્યું

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: દ્વારકાથી સોમનાથ વચ્ચેના ધોરીમાર્ગ પર એક ઈકો તથા ટુરીસ્ટ ટ્રાવેલ્સ વચ્ચે ધડાકાભેર સર્જાેલા અકસ્માતમાં મોરબીના યુવાનનું મૃત્યુ થયું છે.

દેવભૂમિ દ્વારકાના સોમનાથ-દ્વારકા ધોરીમાર્ગ પર કુરંગા ગામ પાસે ગઈકાલે જીજે-૩૬ પાસીંગની એક ઈકો તથા ટુરીસ્ટ ટ્રાવેલ્સ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં મોરબીના રવિન્દ્રભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh