Advertisement
Author: નોબત સમાચાર

ચેસ જામનગર ડિસ્ટ્રીક્ટ એસો. દ્વારા તા.૧૫ ઓગસ્ટે ચેસ સ્પર્ધા

દયારામ લાયબ્રેરીમાં આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ચેસ જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા અન્ડર-૨૫ ચેસ સ્પર્ધા તા.૧૫-૮ના બપોરે ૧ વાગ્યે દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં યોજાશે. જામનગર જિલ્લાના લોકો જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશન માટે નામ અને જન્મ તારીખ લખીને તા.૧૪-૮ના રાત્રે ૮ વાગ્યા સુધીમાં પંકજભાઈ ગણાત્રા મો.૮૫૧૧૧ ૨૩૩૬૦ પર વોટ્સએપ મેસેજ કરવો તથા વધુ વિગત માટે સુનિલ ઝાલા મો.૯૮૯૮૬ ૦૭૬૦૭નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh