Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયાઃ
જામનગર તા. ૧૦: દ્વારકાના મુળવાસર ગામના એક યુવાને બાકી રહેતી રકમ માટે દ્વારકાના એક શખ્સને મેસેજ કરતા હોમગાર્ડ ચોકમાં આ યુવાનને રોકી એક યુવતી સહિત ત્રણે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરવા ઉપરાંત એક શખસે છરીથી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ પોલીસે ગુન્હો નોંધ્યો છે. દ્વારકા તાલુકાના મુળવાસર ગામમાં વસવાટ કરતા નવઘણભાઈ નાગશીભાઈ ચાસીયા નામના યુવાને દ્વારકા શહેરમાં રહેતા દર્શન નામના શખ્સ પાસે પૈસા લેવાના બાકી હતા.
તે રકમ માટે નવઘણભાઈ દ્વારા મેસેજ કરવામાં આવતા ગયા બુધવારે રાત્રે દર્શન ઉપરાંત દિશા અને ઉદય નામના ત્રણ વ્યક્તિએ હોમગાર્ડ ચોકમાં નવઘણભાઈને રોકી ગાળો ભાંડી અપમાનીત કરવા ઉપરાંત ઉદયે છરી વડે મારી નાખવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial