Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૩મી ઓગસ્ટે આયોજનઃ
જામનગર તા. ૧૦: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક નેત્ર, દંત, કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૧૩ ના ગુરૂવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન મુખ્ય સ્વામીનારાયણ મંદિર, ખાદી ભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ સભ્ય પૂનમબેન માડમના સહયોગથી આયોજીત આ કેમ્પમાં મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી, નિલકમલ, પ્રકાશ કાકલોતર (કાન) તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial