Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે
તાજેતરમાં ખંભાળિયાના વતની જીતેન્દ્રભાઈ કણઝારિયા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતાં. હાલ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મુખ્યમંત્રીના કાર્યકાળમાં જીતેન્દ્રભાઈના પિતા મેઘજીભાઈ કણઝારિયા ધારાસભ્ય રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial