Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિ.પં. પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના મહત્ત્વના ઠરાવો બહુમતિથી પસાર થયા હતા. વિપક્ષના સદસ્ય ઉર્મિલાબેન મારવીયાએ જિ.પંં.નો વિવિધ શાખાના અધિકારીઓ જવાબ આપતા નથી નો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સભામાં ડીડીઓ, ઉપપ્રમુખ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial