Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણ માસ દરમિયાન ઔદ્યોગિક એકમો માટે બંધનો દિવસ બદલાયો

જામનગર ફેક્ટરી એસોસિએશનની જાહેરાત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: શ્રાવણ માસમાં પરુપરા મુજબ જામનગરના ઉદ્યોગો દર શુક્રવારે ચાલુ રહેશે, જ્યારે દર સોમવારે બંધ રાખવામાં આવશે. આથી ઓગસ્ટ માસમાં તા. ૧૪, ર૧, ર૮ અને સપ્ટેમ્બર માસમાં તા.૪ ના ઉદ્યોગો ચાલુ રહેશે, જ્યારે ઓગસ્ટ માસમાં તા. ૧૭, ર૪, ૩૧ અને સપ્ટેમ્બર માસમાં તા. ૭ ના ઉદ્યોગો બંધ રહેશે. સર્વે ઉદ્યોગકારોને આ બાબતની નોંધ લેવા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના આસી. મેનેજર નિશીત આચાર્ય દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh