Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દશામાનું વ્રત આવતા જ
દશામાનું વ્રત નજીક આવતા જ ૫વનચક્કી માર્ગે વસંત વાટીકા નજીક અવનવી ડિઝાઈન નવા કલર સાથે દશામાની મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. નગરજનો મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે તે પહેલા મૂર્તિઓની પસંદગી કરી જતા હોય છે અને જે દિવસે બેસાડવાના હોય તે દિવસે ઢોલ-નગારા સાથે દશામાને ઘરે પધરામણી કરતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial