Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તાા ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૭ના દિને
જામનગર તા. ૧૦: જામ-ખંભાળીયામાં સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા આગામી ૨૧મી ફેબ્રુઆરી-૨૦૨૭ના દિને ખંભાળીયામાં દાતા હિતેશભાઈ ગોકાણી તથા મેહુલભાઈ ગોકાણી (આશીષ મેડિકલ)ના સહયોગથી રઘુવંશી પરિવારો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવા ઈચ્છુકો માટે નામ નોેંધણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા રઘુવંશી પરિવારો વહેલો તે પહેલોના ધોરણે આયોજક કમિટીના સભ્યોનો સંપર્ક કરી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવા તથા વધુ વિગતો માટે દિલીપભાઈ વિઠ્ઠલાણી (મો. ૯૭૨૨૦ ૦૬૯૧૧), મેહુલભાઈ ગોકાણી (મો. ૯૯૯૮૦ ૩૨૯૩૫), ભાવિનભાઈ પંચમતીયા (મો. ૯૭૩૭૯ ૭૨૩૨૪), આશિષભાઈ ગોકાણી (મો. ૯૮૨૫૭ ૧૫૯૨૧), જીગ્નેશભાઈ ભાયાણી (મો. ૯૮૯૮૩ ૩૨૫૪૮), સંજયભાઈ મજીઠીયા (મો. ૯૪૨૯૭ ૯૬૪૯૬), તુષારભાઈ સોમૈયા (મો. ૯૪૨૭૭ ૭૫૮૩૩), પોરબંદરમાં હિતેશભાઈ ઉનડકટ (મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial