Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા મહિના દરમિયાન થઈ તસ્કરીઃ
જામનગર તા. ૧૦: દ્વારકા પાસે કુરંગામાં આવેલી ઘડી ડિટર્જન્ટ કંપનીમાંથી ગયા મહિના દરમિયાન રૂ।.૩ લાખની કિંમતના કોપર વાયરની ચોરીનો ગુન્હો નોંધાવાયો છે.
દ્વારકા નજીક આવેલા કુરંગા નજીક આરએસપીએલ કંપનીમાં મટીરીયલ યાર્ડમાં ગયા મહિના દરમિયાન ૬૦૦ કિલો જેટલો કોપરનો વાયર ચોરાઈ ગયો હતો.
તે સ્થળે રાખવામાં આવેલા વાયરના જથ્થામાંથી રૂ।.૩ લાખ ૬ હજારના વાયર ચોરીની કંપનીના કર્મચારી વિજયસિંગ સિયારામ રાજપૂતે ગઈકાલે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial