Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના ખેલાડીઓ અરજી કરી શકશેઃ
જામનગર તા. ૧૦: અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ દ્વારા આયોજિત અને રાષ્ટ્રીયક્ષાના વર્ષ ૨૦૨૫-૨૬ ની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીયક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓને વૃત્તિકા માટેની ઓનલાઈન અરજી તા. ૩૦-૧૨-૨૦૨૬ સુધીમાં ર્જૅિંજટ્ઠેંર્રિૈંઅ. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/ પર કરવાની રહેશે.
જે મુજબ શિષ્યવૃત્તિ અને વૃત્તિકાની ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી તા. ૩૧-૧૨-૨૦૨૬ સુધીમાં ફરિજિયાત તમામ દસ્તાવેજોની નકલ સાથે હાર્ડ કોપીમાં જિલ્લાના રમત-ગમત અધિકારીની કચેરી, ક્રિકેટ બંગલો, જિલ્લા પંચાયતની સામે, જામનગરમાં મોકલી આપવાની રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial