Advertisement
Author: નોબત સમાચાર

માછીમારી પ્રતિબંધિત હોવા છતાં દરિયામાં ગયેલા સલાયાના છ માછીમાર સામે એસઓજી દ્વારા કાર્યવાહી

સલાયાના દરિયાકાંઠે એસઓજીનું પેટ્રોલિંગઃ

                                                                                                                                                                                                      

સલાયા મરીન ૫ોલીસ દ્વારા દ્વારકાના એસપી જયરાજસિંહ વાળાની સૂચનાથી દરિયાકિનારા ઉપરાંત લેન્ડિંગ પોઈન્ટ, અવાવરૂ જગ્યા વગેરે પર પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. જેમાં એસઓજી ટીમ પણ જોડાઈ હતી. તે દરમિયાન એસઓજી પીએસઆઈ સીંગરખીયા તથા સ્ટાફે છ માછીમારને છ બોટ સાથે દબોચી લીધા હતા. હાલમાં માછીમારી પ્રતિબંધિત હોવા છતાં આ માછીમાર દરિયામાં ગયા હતા. તમામ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh