Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન સાથે લીધી સહપરિવાર મુલાકાત
ખંભાળીયા તા. ૨: હાલારના (ખંભાળીયા) વતની અને રિલાયન્સના ડાયરેકટર પરિમલભાઈ નથવાણી રાજ્યસભાની ચૂંટણીમાં સતત ચોથી વખત વિજેતા થતાં તેમને રાજ્યસભાના ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર પછી તેમણે વડાપ્રધાન સાથે સહપરિવાર મુલાકાત લઈ ભાજપનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial