Advertisement
Author: નોબત સમાચાર

પંચવટી સર્કલ પાસેથી બેભાન હાલતમાં મળેલા યુવાનનું મોત

ઓળખ મેળવવા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના પંચવટી સર્કલ પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા એક અજાણ્યા યુવાન મૃત્યુ પામ્યા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જામનગરના પંચવટી સર્કલ પાસેથી મંગળવારે સાંજે ચાલીસેક વર્ષના એક અજાણ્યા યુવાન બેશુદ્ધ જેવી હાલતમાં મળી આવતા કોઈએ ૧૦૮ને જાણ કરી હતી.

દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સમાજસેવક હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh