Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના જગતમંદિરમાં દર્શન કરી ભકતો ભાવવિભોર
આજરોજ રાધાષ્ટમી પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશને રાધિકા સ્વરૂપ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. સવારે મંગલા આરતી પછી શ્રીજીને માખણ મીશ્રી ભોગ ધરાવવામાં આવ્યો હતો. આજના દિવસે ઠાકોરજીને રાજભોગમાં અદકી વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. રાધિકા સ્વરૂપના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં ભાાવિકોએ લાભ લીધો હતો. દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ ઓનલાઈનના વિવિધ માધ્યમથી દ્વારકાધીશના રાધિકા સ્વરૂપ શૃંગાર નિહાળી ભાવવિભોર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial