Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે યોજાઈ રહી છે લોકઅદાલતઃ
ખંભાળિયા તા. ૧૧: દ્વારકા જિલ્લાના જે વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યાે છે અને ઈ-ચલણ મળ્યા પછી દંડ ભર્યાે નથો તેઓ આગામી શનિવારે યોજાનારી લોકઅદાલતમાં પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં રહેતા જે વાહનચાલકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યાે હોય અને તેઓને પોલીસ ્દ્વારા દંડ ભરવા માટે મેમો મોકલાવ્યો હોય તેમજ જે લોકોએ હજુ સુધી ઈ-ચલણનો દંડ ભર્યાે નથી તેઓેએ આગામી તા.૧૪ના દિને યોજાનાર લોકઅદાલતમાં પોતાનો પ્રશ્ન રજૂ કરવા પોલીસતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
લોકઅદાલત પહેલાં જે વાહનચાલકો દંડ ભરપાઈ કરવા ઈચ્છતા હોય તેઓ ખંભાળિયામાં આવેલી જિલ્લા પોલીસવડા કચેરી પાસેના નેત્રમ સેન્ટર તથા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા, ચાર રસ્તા પાસેના સેન્ટરમાં તા.૧૪ પહેલા દંડ ભરી શકશે. તેમજ ઈ-ચલણ વેબસાઈટ પરથી પણ ઓનલાઈન દંડ ભરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial