Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના રણુંજામાં આવતીકાલથી ત્રિ-દિવસીય લોકમેળાનો થશે પ્રારંભ

શ્રી રામદેવજી મહારાજના સાંનિધ્યમાં

જામનગર તા. ૧૧: આગામી તા. ૧ર થી ૧૪ શ્રી રામદેવજી મહારાજના સાનિધ્યમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવનાર છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, રાજ્યના પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભાજપના મહામંત્રી દિલીપ ભોજાણી અને અભિષેક પટવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર, તાલુકા ભાજપ (કાલાવડ) પ્રમુખ સંજય ડાંગરિયા અને શહેર (કાલાવડ) પ્રમુખ હસુભાઈ વોરા ઉપસ્થિત રહેશે.

દેવપુર રણુંજા-કાલાવડના શ્રી રામદેવજી મહારાજ દેવસ્થાન સમિતિ દ્વારા લોક મેળો માણવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh