Advertisement
Author: નોબત સમાચાર

પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ

જામનગર તા. ૧૧: પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ તા. ૧ર-૯-ર૦ર૪ ના પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, ન્યુ જેલ રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં ડો. હિતેશભાઈ જાની (પૂર્વ પ્રિન્સિપાલ અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ, ગુજરાત આયુર્વેદિક યુનિ.) દર્દીઓની તપાસ કરશે તેમજ જરૂરી પંચકર્મ સારવાર પણ નિઃશુલ્ક આપશે. રજીસ્ટ્રેશન પછી નિયત સમય આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે મો. ૭૦૧૬ર ૪૯૪૩૯ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh