Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રપમી સપ્ટેમ્બરે
જામનગર તા. ૧૧: જામનગર શહેરમાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. રપ-૯-ર૦ર૪ ના સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કલેક્ટર, જામનગરના અધ્યક્ષસ્થાને જામનગર શહેર પ્રાંત કચેરી, મિટિંગ હોલ, બીજા માળે યોજવામામાં આવશે. તેથી આગામી તા. ૧૬-૯-ર૦ર૪ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી જામનગર શહેર મામલતદારની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂસેકશન રોડ, જામનગર આ સરનામા પર જરૂરી પુરાવા સાથે મોકલી દેવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial