Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરમાં મુખ્ય માર્ગાે પર આડેધડ પાર્ક કરી નખાતા વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે ત્યારે આજે બપોરે જૂની દીપક ટોકિઝ રોડ પર બેંક ઓફ ઈન્ડિયાની બહાર રાખવામાં આવેલી એક મોટરમાં ટ્રાફિક શાખાએ લોક મારી દીધો હતો. રાજકોટથી કેશ લેવા માટે આવેલી આ મોટરમાં લોક મારી દેવાતા તેને ખોલાવવા તજવીજ કરાવાઈ હતી. આ માર્ગ પર ઠેકઠેકાણે મોટર રાખી દઈ ટ્રાફિક સમસ્યા વધુને વધુ ગુંચવવામાં આવે છે ત્યારે ટ્રાફિક પોલીસ આકરા પાણીએ કામ માટે સજ્જ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial