Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડઝનેક ખાનગી કંપનીઓએ ૧૦૦ જેટલા યુવાઓ પર પસંદગી ઉતારી
જામનગર રોજગાર કચેરી દ્વારા આજે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોકરી ઈચ્છુક યુવાઓ ઉમટી પડ્યા છે. જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આજે રોજગાર કચેરીમાં જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ થી ૩પ વર્ષના વયજૂથના સમાવિષ્ઠ રોજગાર વાચ્છુઓને ઉપસ્થિત રહેવા જણાવાયું હતું અને તેમને શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ખાનગી નોકરી દાતા કંપનીઓ દ્વારા નોકરી આપવામાં આવી હતી. જામનગરમાં આ જોબફેરમાં ૧ર થી ૧૩ જેટલી ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે અને આશરે ૧૦૦ જેટલા યુવાઓની પસંદગી કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial