Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટ પરથી દોડશે

આગામી તા. ૮ અને ૧પ સપ્ટેમ્બરની

રાજકોટ તા. ૬: ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેમતપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે. ૦૮ અને ૧પ સપ્ટેમ્બર ર૦ર૪ ના ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૧પ૦૪૬ ઓખા-ગોરખપુર એકસપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ગ્વાલિયર-ભીંડ-ઈટાવા થઈને દોડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh