Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નજીક લાલ૫ુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા જીઆઈડીસી ફેસ-રના ગેઈટ પાસે આજે સવારે પીબી-૧૦-જેજે ૧૫૩ નંબરનું ટેન્કર આગળ જતા એક ટ્રકના ઠાઠામાં ઘૂસ્યું હતું. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ટ્રાફિકજામ થઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial