Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેણાટોણા મારી મારઝૂડ કરાઈઃ
જામનગર તા. ૬: ઓખામાં રહેતા એક પરિણીતાએ લગ્નના બાવીસ વર્ષ પછી પતિ તથા સાસુ સામે ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદ કરી છે.
ઓખાના બર્માસેલ કવાર્ટરમાં રહેતા અંજનાબેન અરવિંદભાઈ પાબારીના લગ્ન ઓખાની નવી બજારમાં રહેતા દીપેશ ગિરીશભાઈ મોદી સાથે બાવીસ વર્ષ પહેલા થયા હતા.
લગ્ન પછી થોડા સમય સુધી અંજનાબેનને સારી રીતે રાખ્યા પછી પતિ દીપેશ તેમજ સાસુ મધુબેન મોદીએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાને અવારનવાર મેણાટોણા મારવા ઉપરાંત ઢીકાપાટુથી માર પણ મારી પતાવી દેવાની ધમકી અપાતા તેણીએ ઓખા મરીન પોલીસમાં પતિ, સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial