Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર પંથકમાં આવેલો
જામજોધપુુર તા. ૬: સારા વરસાદના કારણે જામજોધપુર પંથક સ્થિત ફુલઝર (કોટડા બાવીસી) ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને હજુ પાણીની આવક ચાલુ છે. આથી ગમે ત્યારે ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે. હાલ એ દરવાજ ચાલુ છે. આથી હેઠવાસના કોટડા બાવીસી, ગીંગણી, સીદસર, વગેરે તથા નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં કાંઠે અવરજવર નહીં કરવા સૂચનો આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial