Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ગઈકાલે એક, ધૂનડામાં દોઢ અને હરિપરમાં એક ઈંચ વરસાદ

આજે જોડિયામાં અડધો ઈંચ પાણી પડ્યું:

જામનગર તા. ૬: આજે જોડિયામાં અડધો ઈંચ અને ગઈકાલે લાલપુરમાં એક ઈંચ વરસાદ થયો હતો. ઉપરાંત અમુક ગામડામાં પણ હળવા ઝાપટા વરસ્યા હતાં.

જામનગરમાં ધાબડિયા વાતાવરણ વચ્ચે આજે સવારે જોડિયામાં ૧૧ મી.મી. (અડધો ઈંચ) વરસાદ અને જામજોધુપરમાં ૬ મી.મી. વરસાદ થયો હતો, જ્યારે ગઈકાલે બપોર પછી લાલપુરમાં એક ઈંચ વરસાદ થયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે પીઠડમાં ૧૯ મી.મી., ભલસાણ બેરાજામાં ૧પ મી.મી., નવાગામમાં ૧૦ મી.મી., સમાણામાં ૧૪ મી.મી., શેઠવડાળામાં ૧૩ મી.મી., જામવાડીમાં ૧૮ મી.મી., ધુનડામાં ૩પ મી.મી., ધ્રાફમાં ૧૬ મી.મી., મોટા ખડબામાં ૧૦ મી.મી., મોડપરમાં ૧૩ મી.મી. અને હરિપરમાં ર૭ મી.મી. વરસાદ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh