Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૬: જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી અંત્યોદય અન્ન યોજનામાં પાત્રતા ધરાવતા દિવ્યાંગોને લાભ આપવા રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારના ૨૦૧૪ અને ૨૦૧૬ના પરિપત્ર પ્રમાણે અંત્યોદય અન્ન યોજના હેઠળ પાત્રતા ધરાવતા અશક્ત વ્યક્તિઓને રેશનકાર્ડ આપવા તેમજ આ યોજના હેઠળ અશક્ત વ્યક્તિઓની અશકતતાની ટકાવારી અંગે સ્પષ્ટતા કરવાની માગણી કરવામાં આવી છે. આ યોજનામાં પાત્રતા ધરાવતા વંચિત દિવ્યાંગો માટે તાલુકા-જિલ્લા સ્તરે ખાસ કેમ્પ યોજવા માટે દિશા-નિર્દેશો ફરમાવવા પણ માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial