Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેક આરોગ્ય સચિવ સુધી રજૂઆત થતાં દોડધામ મચીઃ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ધસી આવીઃ
જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં ઘણા બધા સમયથી કોઈ વ્યક્તિઓ બાયો મેડિકલ વેસ્ટ ફેંકી જતા હોવાથી ત્યાંના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે દરમિયાન ગઈકાલે સાંજે ફરીથી કોઈએ જાહેરમાં દવાની સ્ટ્રીપ્સ, ઈન્જેક્શનમાં વપરાયેલી નીડલ વગેરેનો ઢગલો કરી દેતાં ઉહાપોહ મચ્યો હતો. ત્યાં આવી ગયેલા રહેવાસીઓએ મ્યુનિ. કમિશનરને તેની જાણ કર્યા પછી છેક આરોગ્ય સચિવ સુધી વિગતો પહોંચાડી હતી. જેના પગલે સ્થળ પર ટીમ આવી પહોંચી હતી અને બાયો મેડિકલ વેસ્ટને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારપછી આજે સવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial