Advertisement
Author: નોબત સમાચાર

સરકારી વકીલો તથા પોલીસ અધિકારીઓની બેઠક

રાજ્યની ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન કચેરીના આદેશ અનુસાર આગામી તા.૧ જુલાઈથી અમલમાં આવતા નવા કાયદા અનુસંધાને શનિવારે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સહઅધ્યક્ષતામાં પોલીસ હેડકવાર્ટરમાં બેઠક યોજાઈ હતી. જિલ્લાના પીપી, પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh