Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ઉર્જાસચિવને લખ્યો પત્રઃ
જામનગર તા. ૧૬ઃ સ્માર્ટ વીજ મીટર પ્રી-પેઈડના બદલે પોસ્ટ પેઈડ કરવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર પી. મજીઠીયાએ ઉર્જા સચિવને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, પીવાનું પાણી પૂરૃં પાડવા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતાં પાણીવેરો વર્ષના અંતે વસુલવામાં આવે છે. તેવી જ રીતે વીજળી પણ આવશ્યક સેવા છે તો તેના પ્રિ-પેઈડ મીટર શા માટે ? હકીકતે પોસ્ટ પેઈડ મીટર હોવા જોઈએ. પ્રિ-પેઈડ મીટરની ઉલ્ટાની વીજ ચોરી વધશે આમ સેવા પછી જ નાણા વસુલાત થઈ શકે તે સંવૈધાનિક છે આથી પોસ્ટ પેઈડ વીજ મીટર જ લગાવવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial