Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના ભટ ગામથી જામનગર વચ્ચે ખાનગી કંપની દ્વારા ૪૦૦ કે.વી. વીજ લાઈનનું કામ કરાયું હતું. જે કામમાં કંપની દ્વારા ખેડૂતોની સહમતિ વગર પોલીસ કાફલા હેઠળ તથા ખેડૂતોને સંતોષકારક વળતર ચૂકવ્યા વગર કરવામાં આવ્યું હોય વારંવાર રજુઆતો પછી પણ યોગ્ય વળતર ના મળતા તથા ખેડૂતોનો અવાજ કોઈએ ના સાંભળતા ખંભાળીયાના કોલવા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ પ્રવેશદ્વાર પર લગાડીને આ પ્રશ્ન ના ઉકેલાતા મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial