Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શખ્સ સામે ફરિયાદઃ
જામનગર તા. ૧૫: લાલપુરના ગ્રામ્ય પંથકમાં રહેતી એક યુવતી સાથે ત્રણેક વર્ષથી પરિચયમાં રહેલા જામનગરના એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
લાલ૫ુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી એક યુવતીના સંપર્કમાં ત્રણેક વર્ષ પહેલાં જામનગરનો ફરદીન બ્લોચ નામનો શખ્સ આવ્યા પછી બંને વચ્ચે પરિચય અને પ્રેમસંબંધ બંધાયો હતો.
ત્યારપછી આ શખ્સે અવારનવાર તે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપી ફરદીન બ્લોચને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial