Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જગન્નાથ મંદિરમાં
જામનગર તા. ૧૫: જગન્નાથ કલચરલ એસોસિએશન-જામનગરના જગન્નાથ મંદિર દ્વારા મહાપ્રભુજીનો ભવ્ય રથયાત્રા મહોત્સવ તા. ૧૬ થી તા. ૨૭ સુધી શ્રી જગન્નાથ મંદિર, સિદ્ધનાથ સોસાયટી લાઈન-૨, સુપર ફર્નિચર પાછળ, વિશાલ હોટલ પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ ઉત્સવ દરમ્યાન તમામા ધાર્મિક અનુષ્ઠાનો સહિતના કાર્યક્રમો મંદિર પરિસરના મંડપમાં રાખવામાં આવ્યા છે. વધુ વિગત માટે જગન્નાથ સાંસ્કૃતિક સંઘ-જામનગર મો. ૮૯૦૫૦ ૩૭૭૪૭, ૯૮૭૯૫ ૮૧૩૪૩નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial