Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળશે તે પહેલાં ગઈરાત્રે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ પીઆઈ વી.એમ. ડોડીયા, પીએસઆઈ શેખ સહિતના સ્ટાફે સેતાવાડ, હવાઈચોક, ખંભાળીયા નાકા, બાલાહનુમાન મંદિર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial