Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામ ઘેડમાં પોલીસનું પેટ્રોલિંગઃ
જામનગર તા. ૧૫: જામનગરના નવાગામ ઘેડમાંથી બે શખ્સ નશાની હાલતમાં હતા ત્યારે પોલીસે પકડી પાડ્યા છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી નવી ડેન્ટલ હોસ્પિટલ પાસેથી ગઈરાત્રે પસાર થતા શાહરૂખ હબીબખાન પઠાણ ઉર્ફે સારકા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિટી બી ડિવિઝનના સ્ટાફે રોકાવી ચેક કરતા આ શખ્સ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. તેની અટકાયત કરાઈ છે.
તે ઉપરાંત નવાગામ ઘેડમાં વિમલ પાર્કમાં રહેતા કનકભાઈ લખુભાઈ રાઠોડ નામના પ્રૌઢને પણ નશાની હાલતમાં ઝૂમતા પકડી લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial